બી.ઓ.બી આર.સે.ટી. હિંમતનગર વિશે
આપણાં દેશમાં શિક્ષીત યુવા વર્ગની મુખ્ય સમસ્યા બેરોજગારી છે. આ સમસ્યા ગ્રામ્ય વિસ્તારમાં જટિલ બની જાય છે કારણકે આજે પણ આપણી વસ્તી ગમડામાં વસેલો છે. યુવા શક્તિને જો ઉસિત પ્રેરણા આપીને યોગ્ય દિશા નિર્દેશ કરવામાં આવે તેમનામાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી શકાય.